VIRANJALI IN DIGITAL MEDIA
VIRANJALI IN 2025
ક્રાંતિકારી સપૂતોની યાદમાં યોજાશે વીરાંજલિ કાર્યક્રમ
— Gujarat First (@GujaratFirst) March 17, 2025
અમદાવાદના સાણંદમાં 23 માર્ચે યોજાશે 'વીરાંજલિ 2.0'
સાણંદમાં 23 માર્ચે રાત્રે 8 કલાકે યોજાશે કાર્યક્રમ
વતનના વીસરાયેલા વીરોની વાતોને વાગોળાશે @Viranjali_ @sairamdave @KirtidanGadhvi @pradipsinhbjp #Gujarat #Ahmedabad #Sanand… pic.twitter.com/ipUUIMHEYu
-અદભૂત.. અકલ્પનીય કાર્યક્રમ.. 'વિરાંજલિ'
— Gujarat First (@GujaratFirst) March 24, 2025
-સાણંદમાં 'વીરાંજલિ 2.0'નું સફળ સમાપન
-વીરાંજલિ સમિતિની અથાગ મહેનત લાવી રંગ
-પ્રદીપસિંહ વાઘેલા, સાંઈરામ દવેની મહેનત રંગ લાવી
-જ્યાં વીર શહીદોના પરિવારોનું થયું સન્માન
-હજારોની જનમેદનીએ 3 કલાક સુધી કાર્યક્રમ નીહાળ્યો
-વિરાંજલી કાર્યક્રમને… pic.twitter.com/08obzYDOtn
- અમદાવાદના સાણંદમાં વીરાંજલિ 2.0 કાર્યક્રમ
— Gujarat First (@GujaratFirst) March 22, 2025
- શહીદ દિવસે દેશના સપૂતોને અપાશે શ્રદ્ધાંજલિ
- દેશ માટે જીવ આપનારાઓને અપાશે શ્રદ્ધાંજલિ
- શહીદોના પરિવારને પણ અપાયું છે આમંત્રણ
- શહીદ રાજગુરૂના પરિજનો અમદાવાદ પહોંચ્યા
- સત્યશીલ રાજગુરૂ, આરતીબેન રાજગુરૂનું સ્વાગત
- અમદાવાદ એરપોર્ટ પર… pic.twitter.com/sukdE83z6o